gu_tw/bible/other/return.md

2.0 KiB

પાછા ફરવું, વળતું કરવું, પાછા ફરે છે, પાછા ફર્યા, પાછું ફરતું

વ્યાખ્યા:

“વળતું કરવું” શબ્દનો અર્થ પાછા જવું અથવા તો કશુંક પાછું આપવું એવો થાય છે.

  • કોઈ બાબતમાં “પાછા” વળવુંનો અર્થ થાય છે કે તે ગતિવિધિ ફરીથી કરવાની શરૂઆત કરવી એવો થાય છે.

કોઈ જગા કે વ્યક્તિની “પાસે પાછા ફરવું” તેનો અર્થ તે જગા કે વ્યક્તિની પાસે ફરીથી પાછા જવું એવો થાય છે.

  • જ્યારે ઇઝરાયલીઓ તેમની મૂર્તિપૂજા તરફ પાછા વળ્યા ત્યારે, તેઓ મૂર્તિઓની પૂજા ફરી કરવાનું ચાલુ કરતા હતા.
  • જ્યારે તેઓ યહોવા તરફ પાછા વળ્યા ત્યારે, તેઓએ પશ્ચાતાપ કર્યો અને તેઓ ફરીથી યહોવાની આરાધના કરતા હતા.
  • કોઈ અન્ય વ્યક્તિ પાસેથી લીધેલી કે પ્રાપ્ત કરેલી જમીન કે વસ્તુઓ પાછી આપવી તેનો અર્થ તે સંપત્તિ જેની માલીકીની હતી તે વ્યક્તિને પાછી આપવી એવો થાય છે.

(આ પણ જૂઓ: ફરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5437, H7725, H7729, H8421, H8666, G344, G360, G390, G1877, G1880, G1994, G5290