gu_tw/bible/other/rebuke.md

27 lines
2.4 KiB
Markdown

# ઠપકો આપવો, ઠપકો આપે છે, ઠપકો આપ્યો
## વ્યાખ્યા:
ઠપકો આપવો એટલે કોઈને સખત શબ્દોમાં સુધરવા કહેવું અને તે મોટા ભાગે તે વ્યક્તિને પાપથી પાછા ફરવા મદદ કરવાના આશયથી આપવામાં આવે છે.
આ પ્રકારનો સુધારો ઠપકો કહેવાય છે.
* જ્યારે અન્ય વિશ્વાસીઓ સ્પષ્ટ રીતે ઈશ્વરની આજ્ઞાઓ ન માને ત્યારે તેઓને ઠપકો આપવા નવો કરાર ખ્રિસ્તીઓને આજ્ઞા કરે છે.
* જ્યારે તેઓના બાળકો અનાજ્ઞાંકિત હોય ત્યારે, તેઓને ઠપકો આપવા નીતિવચનોનું પુસ્તક માતપિતાઓને બોધ કરે છે.
* લાક્ષણિક રીતે ઠપકો જેઓએ ખોટું કર્યું છે તેઓને પાપમાં વધારે સંડોવાથી રોકવા આપવામાં આવે છે.
* તેનો અનુવાદ “સખત સુધાર” અથવા તો “બોધ” તરીકે કરી શકાય.
* “એક ઠપકો” શબ્દસમૂહનો અનુવાદ “એક સખત સુધાર” અથવા તો “એક સખત ટીકા” તરીકે કરી શકાય.
* “ઠપકો આપ્યા વગર” નો અનુવાદ “બોધ આપ્યા વગર” અથવા તો “ટીકા કર્યા વગર” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: [બોધ આપવો](../other/admonish.md), [આજ્ઞા ન પાળવી](../other/disobey.md))
## બાઇબલના સંદર્ભો:
* [માર્ક 1:23-26](rc://gu/tn/help/mrk/01/23)
* [માર્ક 16:14-16](rc://gu/tn/help/mrk/16/14)
* [માથ્થી 8:26-27](rc://gu/tn/help/mat/08/26)
* [માથ્થી 17:17-18](rc://gu/tn/help/mat/17/17)
## શબ્દ માહિતી:
* Strong's: H1605, H1606, H2778, H2781, H3198, H4045, H4148, H8156, H8433, G298, G299, G1649, G1651, G1969, G2008, G3679