gu_tw/bible/other/puffed-up.md

26 lines
1.9 KiB
Markdown

# ફુલાઈ ગયેલું, ફુલાઈ જાય છે
## વ્યાખ્યા:
“ફુલાઈ ગયેલું” શબ્દ પ્રતિકાત્મક અભિવ્યક્તિ છે કે જે અભિમાની કે અહંકારી હોવાનો ઉલ્લેખ કરે છે.
(જૂઓ: [રૂઢિપ્રયોગ](rc://gu/ta/man/translate/figs-idiom)
* ફુલાઈ ગયેલી વ્યક્તિમાં બીજાઓ કરતાં ચડિયાતા હોવાની ભાવનાવાળું વલણ હોય છે.
* પાઉલે શીખવ્યું કે પુષ્કળ માહિતી હોવી અથવા તો ઘાર્મિક અનુભવો હોવા તે ફુલાઈ જવા કે અભિમાની થવા દોરી શકે છે.
* બીજી ભાષાઓમાં આવો જ કે જુદો રૂઢિપ્રયોગ હોય શકે છે કે જે આ અર્થ વ્યક્ત કરે.
* તેનો અનુવાદ “ખૂબ જ અભિમાની” અથવા તો “બીજાઓનો તુચ્છકાર કરનાર” અથવા તો “અહંકારી” અથવા તો “બીજાઓ કરતાં પોતાને સારા માનનાર” તરીકે પણ કરી શકાય.
(આ જૂઓ: [અહંકારી](../other/arrogant.md), [અભિમાની](../other/proud.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કરિંથી 4:6-7](rc://gu/tn/help/1co/04/06)
* [1 કરિંથી 8:1-3](rc://gu/tn/help/1co/08/01)
* [2 કરિંથી 12:6-7](rc://gu/tn/help/2co/12/06)
* [હબાકુક 2:4-5](rc://gu/tn/help/hab/02/04)
## શબ્દ માહિતી:
* Strong's: H6075, G5229, G5448