gu_tw/bible/other/puffed-up.md

1.9 KiB

ફુલાઈ ગયેલું, ફુલાઈ જાય છે

વ્યાખ્યા:

“ફુલાઈ ગયેલું” શબ્દ પ્રતિકાત્મક અભિવ્યક્તિ છે કે જે અભિમાની કે અહંકારી હોવાનો ઉલ્લેખ કરે છે.

(જૂઓ: રૂઢિપ્રયોગ

  • ફુલાઈ ગયેલી વ્યક્તિમાં બીજાઓ કરતાં ચડિયાતા હોવાની ભાવનાવાળું વલણ હોય છે.
  • પાઉલે શીખવ્યું કે પુષ્કળ માહિતી હોવી અથવા તો ઘાર્મિક અનુભવો હોવા તે ફુલાઈ જવા કે અભિમાની થવા દોરી શકે છે.
  • બીજી ભાષાઓમાં આવો જ કે જુદો રૂઢિપ્રયોગ હોય શકે છે કે જે આ અર્થ વ્યક્ત કરે.
  • તેનો અનુવાદ “ખૂબ જ અભિમાની” અથવા તો “બીજાઓનો તુચ્છકાર કરનાર” અથવા તો “અહંકારી” અથવા તો “બીજાઓ કરતાં પોતાને સારા માનનાર” તરીકે પણ કરી શકાય.

(આ જૂઓ: અહંકારી, અભિમાની)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6075, G5229, G5448