27 lines
2.0 KiB
Markdown
27 lines
2.0 KiB
Markdown
# હળ, હળો, હળથી ખેડ્યું, ખેડતું, ખેડનારા, ખેડનાર ખેડૂત, હળનું લોખંડનું ફળ, વણખેડેલું
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
“હળ” ખેતીનું સાધન છે કે જેનો ઉપયોગ વાવણી કરવા જમીનને તોડીને ખેતર તૈયાર કરવા થાય છે.
|
|
|
|
* હળોને તીક્ષ્ણ અણીદાર દાંતાઓ હોય છે કે જેઓ જમીનને ખોદે છે.
|
|
|
|
તેમાં સામાન્ય રીતે હાથો હોય છે કે જેના દ્વારા ખેડૂત હળને યોગ્ય દિશામાં દોરે છે.
|
|
|
|
* બાઇબલના સમયોમાં, હળોને સામાન્ય રીતે બળદો કે બીજા કાર્યકારી પ્રાણીઓની જોડ દ્વારા ખેંચવામાં આવતા હતા.
|
|
* મોટા ભાગના હળોને સખત લાકડામાંથી બનાવવામાં આવતા હતા અને તેના તીક્ષ્ણ દાંતાઓને પિત્તળ કે લોખંડ જેવી ધાતુઓમાંથી બનાવવામાં આવતા હતા.
|
|
|
|
(આ પણ જૂઓ: [પિત્તળ](../other/bronze.md), [બળદ](../other/cow.md))
|
|
|
|
## બાઇબલના સંદર્ભો:
|
|
|
|
* [1 શમુએલ 8:10-12](rc://gu/tn/help/1sa/08/10)
|
|
* [પુનર્નિયમ 21:3-4](rc://gu/tn/help/deu/21/03)
|
|
* [લૂક 9:61-62](rc://gu/tn/help/luk/09/61)
|
|
* [લૂક 17:7-8](rc://gu/tn/help/luk/17/07)
|
|
* [ગીતશાસ્ત્ર 141:5-7](rc://gu/tn/help/psa/141/005)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H406, H855, H2758, H2790, H5215, H5647, H5656, H5674, H6213, H6398, G722, G723
|