gu_tw/bible/other/plow.md

2.0 KiB

હળ, હળો, હળથી ખેડ્યું, ખેડતું, ખેડનારા, ખેડનાર ખેડૂત, હળનું લોખંડનું ફળ, વણખેડેલું

વ્યાખ્યા:

“હળ” ખેતીનું સાધન છે કે જેનો ઉપયોગ વાવણી કરવા જમીનને તોડીને ખેતર તૈયાર કરવા થાય છે.

  • હળોને તીક્ષ્ણ અણીદાર દાંતાઓ હોય છે કે જેઓ જમીનને ખોદે છે.

તેમાં સામાન્ય રીતે હાથો હોય છે કે જેના દ્વારા ખેડૂત હળને યોગ્ય દિશામાં દોરે છે.

  • બાઇબલના સમયોમાં, હળોને સામાન્ય રીતે બળદો કે બીજા કાર્યકારી પ્રાણીઓની જોડ દ્વારા ખેંચવામાં આવતા હતા.
  • મોટા ભાગના હળોને સખત લાકડામાંથી બનાવવામાં આવતા હતા અને તેના તીક્ષ્ણ દાંતાઓને પિત્તળ કે લોખંડ જેવી ધાતુઓમાંથી બનાવવામાં આવતા હતા.

(આ પણ જૂઓ: પિત્તળ, બળદ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H406, H855, H2758, H2790, H5215, H5647, H5656, H5674, H6213, H6398, G722, G723