gu_tw/bible/other/oil.md

2.0 KiB

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

  • જૈતુન તેલનો ઉપયોગ રાંધવામાં, અભિષેક કરવામાં, બલિદાન ચડાવવામાં, દીવા સળગાવવામાં અને દવા તરીકે કરવામાં આવતો હતો.
  • પ્રાચીન સમયોમાં, જૈતુન તેલનું મૂલ્ય ખૂબ વધારે હતું અને તે તેલની માલિકી એ સમૃદ્ધિનો માપદંડ હતો.
  • ધ્યાન રાખો કે આ શબ્દનો અનુવાદ એવા પ્રકારના તેલનો ઉલ્લેખ કરે કે જે રાંધવાના કામમાં આવે છે અને મોટરના તેલનો નહિ..

કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતુન, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1880, H2091, H3323, H4887, H6671, H7246, H8081, G1637, G3464