32 lines
3.5 KiB
Markdown
32 lines
3.5 KiB
Markdown
# પીગળવું, પીગળેલું, પીગળતું, પીગળે છે, પીગળેલા
|
|
|
|
## તથ્યો:
|
|
|
|
“પીગળવું” શબ્દ જ્યારે કોઈ વસ્તુને ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રવાહી બને છે તેનો ઉલ્લેખ કરે છે.
|
|
તેનો ઉપયોગ અલંકારિક રીતે પણ કરવામાં આવે છે.
|
|
કોઈ વસ્તુ કે જે પીગળી ગઈ છે તેનું વર્ણન “પીગળેલી” વસ્તુ તરીકે પણ કરવામાં આવે છે.
|
|
|
|
* વિભિન્ન પ્રકારની ધાતુઓને જ્યાં સુધી તેઓ પીગળે નહિ અને હથિયારો કે મૂર્તિઓ જેવી વસ્તુઓ બનાવવા માટે બીબામાં ઢાળી શકાય નહિ ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે.
|
|
|
|
“પીગળેલી ધાતુ” અભિવ્યક્તિ એક પીગળેલી ધાતુનો ઉલ્લેખ કરે છે.
|
|
|
|
* જ્યારે એક મીણબત્તી સળગે છે ત્યારે તેનું મીણ પીગળે છે અને વહે છે.
|
|
|
|
પ્રાચીન સમયોમાં, પત્રોને ઘણી વાર તેની કિનારીઓ પર પીગળેલું મીણ લગાવીને બંધ કરવામાં આવતા હતા.
|
|
|
|
* “પીગળવું”ના અલંકારિક ઉપયોગનો અર્થ પીગળેલા મીણની જેમ નરમ અને નબળા પડવું થાય છે.
|
|
* “તેઓના હૃદયો પીગળી જશે” તે અભિવ્યક્તિનો અર્થ ડરને કારણે તેઓ ખૂબ જ નબળા પડી જશે તેવો થાય છે.
|
|
* એક બીજી અલંકારિક અભિવ્યક્તિ “તેઓ પીગળી જશે”નો અર્થ થાય છે કે તેઓને બળજબરીથી દૂર કરવામાં આવશે અથવા તો તેઓ નબળાં છે તેવું જાહેર કરવામાં આવશે અને તેઓ હારીને ભાગી જશે.
|
|
* “પીગળવું”નો શબ્દશ: અર્થ “પ્રવાહી બનવું” અથવા “પીગાળી નાખવું” અથવા તો “પીગાળવું” તરીકે કરી શકાય.
|
|
* “પીગળવું”ના અલંકારિક અર્થના બીજા અનુવાદ “નરમ બનવું” અથવા તો “નબળા પડવું” અથવા તો “હારી જવું” થઈ શકે.
|
|
|
|
(આ પણ જૂઓ: [હૃદય](../kt/heart.md), [જૂઠા દેવો](../kt/falsegod.md), [પ્રતિમા](../other/image.md), [મહોર](../other/seal.md))
|
|
|
|
## બાઇબલના સંદર્ભો:
|
|
|
|
* [ગીતશાસ્ત્ર 112:10](rc://gu/tn/help/psa/112/010)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H1811, H2003, H2046, H3988, H4127, H4529, H4541, H4549, H5140, H5258, H5413, H6884, H8557, G3089, G5080
|