gu_tw/bible/other/lust.md

2.3 KiB

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

  • બાઇબલમાં, "વાસના" સામાન્ય રીતે કોઈના પોતાના જીવનસાથી સિવાય કોઈની સાથેની જાતીય ઇચ્છાનો ઉલ્લેખ કરે છે.
  • ઘણી વાર આ શબ્દનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરવા માટે એક લાક્ષણિક અર્થમાં કરવામાં આવતો હતો.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

  • "વાસના પાછળ" શબ્દનો અનુવાદ "ખોટી ઇચ્છા" અથવા "અનૈતિક વિચાર" અથવા "અનૈતિક ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, ખોટા દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H183, H185, H310, H1730, H2181, H2183, H2530, H5178, H5375, H5689, H5691, H5869, H7843, H8307, H8378, G766, G1937, G1938, G1939, G1971, G2237, G3715, G3806