gu_tw/bible/other/incense.md

33 lines
2.8 KiB
Markdown

# ધૂપ, ધૂપ કરવો
## વ્યાખ્યા:
“ધૂપ” શબ્દ મસાલાની સુવાસના મિશ્રણને દર્શાવે છે કે જેને બાળવાથી જે ધુમાડો પેદા થાય છે, તેની સુવાસ સુખદ હોય.
* દેવે ઈઝરાએલીઓને તેને અર્પણ કરવા માટે ધૂપ બાળવાનું કહ્યું (હતું).
* દેવે જે ચોક્કસરીતે નિર્દેશિત કર્યા, તે રીતે પાંચ વિશેષ મસાલાને સરખા પ્રમાણમાં મેળવીને ધૂપને બનાવવામાં આવતો હતો.
આ પવિત્ર ધૂપ હતો, જેથી તેઓને તેની બીજા કોઈ હેતુ માટે વાપરવાની પરવાનગી નહોતી.
* “ધૂપની વેદી” એ ખાસ વેદી હતી કે જેનો ઉપયોગ ફક્ત ધૂપ બાળવા માટે કરવામાં આવતો હતો.
* પ્રાર્થનાના દરેક કલાકમાં ઓછામાં ઓછો દિવસમાં ચાર વખત ધૂપ ચઢાવવામાં આવતો હતો.
તે દરેક સમયે જયારે દહનાર્પણ અર્પણ કરવામાં આવતું, ત્યારે તે (ધૂપ) ચઢાવવામાં આવતો હતો.
* ધૂપ બાળવો તે દેવ પ્રત્યેની તેના લોકોની પ્રાર્થના અને સ્તુતિને રજૂ કરે છે તે (દેવ પાસે) ઉપર જાય છે.
* “ધૂપ” શબ્દના વિવિધ ભાષાંતરમાં, “મસાલાની સુવાસ” અથવા “સારી સુગંધ આપનારાં છોડવા,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: [ધૂપની વેદી](../other/altarofincense.md), [દહનાર્પણ](../other/burntoffering.md), [લોબાન](../other/frankincense.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 3:1-3](rc://gu/tn/help/1ki/03/01)
* [2 કાળવૃતાંત 13:10-11](rc://gu/tn/help/2ch/13/10)
* [2 રાજા 14:4-5](rc://gu/tn/help/2ki/14/04)
* [નિર્ગમન 25:3-7](rc://gu/tn/help/exo/25/03)
* [લૂક 1:8-10](rc://gu/tn/help/luk/01/08)
## શબ્દ માહિતી:
* Strong's: H2553, H3828, H4196, H4289, H5208, H6988, H6999, H7002, H7004, H7381, G2368, G2369, G2370, G2379, G3031