gu_tw/bible/other/grainoffering.md

24 lines
1.8 KiB
Markdown

# ખાદ્યાર્પણ, ખાદ્યાર્પણો
## વ્યાખ્યા:
ખાદ્યાર્પણ એ મોટે ભાગે દહનાર્પણ પછી, દેવને આપવામાં આવતું ઘઉં અથવા જવના લોટનું દાન હતું.
* ખાદ્યાર્પણ માટે વાપરવામાં આવતું અનાજ બારીક દળેલું હોવું જોઈએ.
* ક્યારેક તે ચઢાવ્યા પહેલા રાંધવામાં આવતું હતું, પણ બીજા સમયે તેને રાંધ્યા વગરનું રાખવામાં આવતું હતું.
* અનાજના લોટમાં તેલ અને મીઠું ઉમેરવામાં આવતું હતું, પણ ખમીર અને મધની પરવાનગી નહોતી.
* ખાદ્યર્પણનો ભાગ બાળવામાં આવતો હતો અને તેનો અમુક ભાગ યાજકો દ્વારા ખાવામાં આવતો હતો.
(આ પણ જુઓ: [દહનાર્પણ](../other/burntoffering.md), [દોષાર્થાર્પણ](../other/guiltoffering.md) , [બલિદાન](../other/sacrifice.md), [પાપર્થાર્પણ](../other/sinoffering.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 23:27-29](rc://gu/tn/help/1ch/23/27)
* [નિર્ગમન 29:41-42](rc://gu/tn/help/exo/29/41)
* [ન્યાયાધીશો 13:19-20](rc://gu/tn/help/jdg/13/19)
* [લેવીય 2:1-3](rc://gu/tn/help/lev/02/01)
## શબ્દ માહિતી:
* Strong's: H4503, H8641