gu_tw/bible/other/fellowshipoffering.md

28 lines
2.3 KiB
Markdown

# શાંત્યર્પણ, શાંત્યર્પણો
## સત્યો:
જૂના કરારમાં, “શાંત્યર્પણ” એ એક પ્રકારનું બલિદાન હતું કે જે અલગઅલગ કારણો, જેવા કે દેવનો આભાર માનવા અથવા પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે ચઢાવવામાં આવતું હતું,
* જે અર્પણમાં એક પશુનું બલિદાન જરૂરી હતું કે, જે નર અથવા નારી હોઈ શકે છે.
તે દહનાર્પણથી અલગ હતું, કે જેમાં નર પશુ જરૂરી હોય છે.
* દેવને બલિદાનનો ભાગ આપ્યા પછી, વ્યક્તિ કે જે શાંત્યર્પણ લાવ્યો છે તે માંસને યાજકો અને ઈઝરાએલીઓ સાથે વહેંચે છે.
* આ અર્પણ સાથે જે ભોજન સંકળાયેલ હતું, જેમાં બેખમીર રોટલીનો સમાવેશ થાય છે.
* ક્યારેક તેને “શાંતિ અર્પણ” કહેવામાં આવે છે.
(આ પણ જુઓ: [દહનાર્પણ](../other/burntoffering.md), [પૂર્ણ](../kt/fulfill.md), [ખાદ્યાર્પણ](../other/grainoffering.md), [દોષાર્થાર્પણ](../other/guiltoffering.md), [શાંતિ અર્પણ](../other/peaceoffering.md), [યાજક](../kt/priest.md), [બલિદાન](../other/sacrifice.md), [બેખમીર રોટલી](../kt/unleavenedbread.md), [પ્રતિજ્ઞા](../kt/vow.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 21:25-27](rc://gu/tn/help/1ch/21/25)
* [2 કાળવૃતાંત 29:35-36](rc://gu/tn/help/2ch/29/35)
* [નિર્ગમન 24:5-6](rc://gu/tn/help/exo/24/05)
* [લેવીય 3:3-5](rc://gu/tn/help/lev/03/03)
* [ગણના 6:13-15](rc://gu/tn/help/num/06/13)
## શબ્દ માહિતી:
* Strong's: H8002