gu_tw/bible/other/falseprophet.md

2.0 KiB

જૂઠો પ્રબોધક, જૂઠા પ્રબોધકો

વ્યાખ્યા:

જૂઠો પ્રબોધક એવી વ્યક્તિ છે કે જે તેનો સંદેશો દેવ તરફથી આવ્યો છે તેવો દાવો કરે છે.

  • સામાન્ય રીતે જૂઠા પ્રબોધકોની ભવિષ્યવાણીઓ પૂર્ણ થતી નથી.

તેઓ સાચી પડતી નથી.

  • જૂઠા પ્રબોધકો જે સંદેશાઓ શીખવે છે કે જે બાઈબલ જે કહે છે તેનાથી આંશિક અથવા તદ્દન વિરોધાભાસનું શિક્ષણ આપે છે.
  • આ શબ્દનું ભાષાંતર, “જે વ્યક્તિ દેવના પ્રવક્તા હોવાનો ખોટી રીતે દાવો કરે છે” અથવા “કોઈક કે જે ખોટી રીતે દેવના શબ્દો બોલે છે તેવો દાવો કરે છે.”
  • નવો કરાર શીખવે છે કે અંતના સમયે ઘણા જૂઠા પ્રબોધકો હશે કે જેઓ લોકોને એવું વિચારો કરાવીને છેતરશે કે તેઓ દેવ તરફથી છે.

(આ પણ જુઓ: પૂર્ણ, પ્રબોધક, સાચું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G5578