gu_tw/bible/other/exult.md

26 lines
2.2 KiB
Markdown

# ખુશ હોવું, ખુશ કરે છે, હર્ષઘેલું, પ્રસન્નચિત્ત
## વ્યાખ્યા:
“ખુશ” અને “પ્રસન્નચિત્ત” શબ્દો સફળતા અથવા વિશેષ આશીર્વાદને કારણે ખુબજ ખુશ હોવું, તે દર્શાવે છે.
* “ખુશ” શબ્દ, એ કંઇક અદભૂત ઉજવણીની લાગણીનો સમાવેશ કરે છે.
* વ્યક્તિ દેવની ભલાઈથી ખુશ હોઈ શકે છે.
* “પ્રસન્નચિત્ત” શબ્દમાં, સફળતા અથવા સમૃદ્ધિ વિશે ઉલ્લાસની લાગણીમાં મિથ્યાભિમાની હોવાનું પણ સમાવેશ કરી શકાય છે.
* “ખુશ હોવું” શબ્દનું ભાષાંતર, “આનંદપૂર્વક ઉજવવું” અથવા “મહાન આનંદથી વખાણવું,” તરીકે પણ કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, “પ્રસન્નચિત્ત” શબ્દનું ભાષાંતર, “વિજયની પ્રશંસા” અથવા “પોતાના વખાણ સાથે ઉજવવું” અથવા “મિથ્યાભિમાની” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: [મિથ્યાભિમાની](../other/arrogant.md), [આનંદ](../other/joy.md), [પ્રશંસા](../other/praise.md), [આનંદ](../other/joy.md))
## બાઈબલની કલમો:
* [1 શમુએલ 2:1](rc://gu/tn/help/1sa/02/01)
* [યશાયા 13:1-3](rc://gu/tn/help/isa/13/01)
* [અયૂબ 6:10-11](rc://gu/tn/help/job/06/10)
* [ગીતશાસ્ત્ર 68:1-3](rc://gu/tn/help/psa/068/001)
* [સફાન્યા 2:15](rc://gu/tn/help/zep/02/15)
## શબ્દ માહિતી:
* Strong's: H5539, H5947, H5970