2.2 KiB
2.2 KiB
ખુશ હોવું, ખુશ કરે છે, હર્ષઘેલું, પ્રસન્નચિત્ત
વ્યાખ્યા:
“ખુશ” અને “પ્રસન્નચિત્ત” શબ્દો સફળતા અથવા વિશેષ આશીર્વાદને કારણે ખુબજ ખુશ હોવું, તે દર્શાવે છે.
- “ખુશ” શબ્દ, એ કંઇક અદભૂત ઉજવણીની લાગણીનો સમાવેશ કરે છે.
- વ્યક્તિ દેવની ભલાઈથી ખુશ હોઈ શકે છે.
- “પ્રસન્નચિત્ત” શબ્દમાં, સફળતા અથવા સમૃદ્ધિ વિશે ઉલ્લાસની લાગણીમાં મિથ્યાભિમાની હોવાનું પણ સમાવેશ કરી શકાય છે.
- “ખુશ હોવું” શબ્દનું ભાષાંતર, “આનંદપૂર્વક ઉજવવું” અથવા “મહાન આનંદથી વખાણવું,” તરીકે પણ કરી શકાય છે.
- સંદર્ભ પર આધાર રાખીને, “પ્રસન્નચિત્ત” શબ્દનું ભાષાંતર, “વિજયની પ્રશંસા” અથવા “પોતાના વખાણ સાથે ઉજવવું” અથવા “મિથ્યાભિમાની” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: મિથ્યાભિમાની, આનંદ, પ્રશંસા, આનંદ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H5539, H5947, H5970