gu_tw/bible/other/evildoer.md

23 lines
1.4 KiB
Markdown

# ભૂંડું કરનાર, ભૂંડું કરનારાઓ, દુષ્ટ કામ
## વ્યાખ્યા:
“ભૂંડું કરનાર” શબ્દ એવા લોકોને સામાન્ય રીતે દર્શાવે છે કે, જેઓની પાપી અને દુષ્ટ બાબતોનો કરે છે.
* જે લોકો દેવની આજ્ઞા પાળનારા નથી તેઓ માટેનો સામાન્ય શબ્દ હોઈ શકે છે.
* આ શબ્દ માટેનું ભાષાંતર કરવા માટે, “દુષ્ટ” અથવા “ઘૃણાસ્પદ” શબ્દોની સાથે, “કરવું” અથવા “બનાવવું” અથવા “કારણ બનવું,” જેવા શબ્દો વાપરી શકાય.
(આ પણ જુઓ: [દુષ્ટ](../kt/evil.md))
## બાઈબલની કલમો:
* [1 પિતર 2:13-17](rc://gu/tn/help/1pe/02/13)
* [યશાયા 9:16-17](rc://gu/tn/help/isa/09/16)
* [લૂક 13:25-27](rc://gu/tn/help/luk/13/25)
* [માલાખી 3:13-15](rc://gu/tn/help/mal/03/13)
* [માથ્થી 7:21-23](rc://gu/tn/help/mat/07/21)
## શબ્દ માહિતી:
* Strong's: H205, H6213, H6466, H7451, H7489, G93, G458, G2038, G2040 , G2555