gu_tw/bible/other/evildoer.md

1.4 KiB

ભૂંડું કરનાર, ભૂંડું કરનારાઓ, દુષ્ટ કામ

વ્યાખ્યા:

“ભૂંડું કરનાર” શબ્દ એવા લોકોને સામાન્ય રીતે દર્શાવે છે કે, જેઓની પાપી અને દુષ્ટ બાબતોનો કરે છે.

  • જે લોકો દેવની આજ્ઞા પાળનારા નથી તેઓ માટેનો સામાન્ય શબ્દ હોઈ શકે છે.
  • આ શબ્દ માટેનું ભાષાંતર કરવા માટે, “દુષ્ટ” અથવા “ઘૃણાસ્પદ” શબ્દોની સાથે, “કરવું” અથવા “બનાવવું” અથવા “કારણ બનવું,” જેવા શબ્દો વાપરી શકાય.

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H205, H6213, H6466, H7451, H7489, G93, G458, G2038, G2040 , G2555