gu_tw/bible/other/elder.md

27 lines
2.5 KiB
Markdown

# વડીલ, વડીલો
## વ્યાખ્યા:
વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.
* “વડીલ” શબ્દ એક હકીકત છે કે મૂળ વૃદ્ધ માણસો પરથી આવ્યો છે, જેઓની ઉંમર અને અનુભવને કારણે, તેઓને પાસે વધારે શાણપણ હતું.
* જૂના કરારમાં, વડીલોએ સામાજિક ન્યાય અને મૂસાના નિયમોની બાબતમાં ઈઝરાએલીઓને મદદ કરીને દોર્યા.
* નવા કરારમાં, યહૂદી વડીલો તેઓના સમુદાયોમાં આગેવાનો તરીકે ચાલુ રહ્યા અને લોકો માટે ન્યાયાધીશો પણ રહ્યા હતા.
* શરૂઆતની ખ્રિસ્તી મંડળીઓમાં, ખ્રિસ્તી વડીલોએ વિશ્વાસીઓની સ્થાનિક સભામાં આત્મિક નેતાગીરી આપી.
* આ મંડળીઓના વડીલોમાં જુવાન માણસો કે જેઓ આત્મિક રીતે પુખ્ત હતા તેઓનો સમાવેશ કરવામાં આવ્યો.
* આ શબ્દનું ભાષાંતર “વૃદ્ધ માણસો” અથવા “મંડળીને દોરનાર આત્મિક રીતે પુખ્ત માણસો” તરીકે પણ કરી શકાય છે.
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 11:1-3](rc://gu/tn/help/1ch/11/01)
* [1 તિમોથી 3:1-3](rc://gu/tn/help/1ti/03/01)
* [1 તિમોથી 4:14-16](rc://gu/tn/help/1ti/04/14)
* [પ્રેરિતો 5:19-21](rc://gu/tn/help/act/05/19)
* [પ્રેરિતો 14:23-26](rc://gu/tn/help/act/14/23)
* [માર્ક 11:27-28](rc://gu/tn/help/mrk/11/27)
* [માથ્થી 21:23-24](rc://gu/tn/help/mat/21/23)
## શબ્દ માહિતી:
* Strong's: H1419, H2205, H7868, G1087, G3187, G4244, G4245, G4850