gu_tw/bible/other/eagle.md

2.3 KiB

ગરૂડ, ગરૂડ પક્ષીઓ

વ્યાખ્યા:

ગરૂડ એ ખૂબ જ મોટું, શિકાર કરનારું શક્તિશાળી પક્ષી છે કે જે નાના પ્રાણીઓ જેવા કે માછલી, ઉંદર, સાપ, અને મરઘીઓ ખાય છે.

  • બાઈબલ લશ્કરની ઝડપ અને તાકાતને ગરૂડની સાથે સરખાવે છે કે તે કેટલા ઝડપથી અને અચાનક તેનો શિકાર પકડવા નીચે તરાપ મારે છે.
  • યશાયા કહે છે કે જેઓ પ્રભુ પર ભરોસો રાખે છે તેઓ ગરૂડની પેઠે ઉડશે.

આવી રૂપકાત્મક ભાષા તેની સ્વતંત્રતા અને તાકાતને દર્શાવવા માટે વપરાય છે, જે દેવમાં ભરોસો રાખવાથી અને આજ્ઞા પાડવાથી આવે છે.

  • દાનિયેલના પુસ્તકમાં, નબૂખાદનેસ્સાર રાજાના વાળની લંબાઈને ગરૂડના પીછાંની લંબાઈ સાથે સરખાવવામાં આવ્યા હતા, કે જે 50 સેન્ટીમીટર કરતાં વધારે લાંબા હોઈ શકે છે.

(આ પણ જુઓ: દાનિયેલ, મુક્ત, નબૂખાદનેસ્સાર, શક્તિ)

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5403, H5404, H7360, G105