gu_tw/bible/other/doctrine.md

1.9 KiB

સિદ્ધાંત

વ્યાખ્યા:

“સિદ્ધાંત” શબ્દનો શાબ્દિક અર્થ “શિક્ષણ” છે. સામાન્ય રીતે તે ધાર્મિક શિક્ષણને દર્શાવે છે.

  • ખ્રિસ્તી શિક્ષણના સદર્ભમાં, “સિદ્ધાંત,” તે દેવ, પુત્ર અને પવિત્રઆત્મા - તેના બધાંજ ચરિત્ર ગુણો સહિત, તથા તેણે જે બધું કર્યું છે તે વિશેના સઘળા શિક્ષણને દર્શાવે છે.
  • દેવે ખ્રિસ્તીઓને તેના માટે મહિમા લાવવા કેવી રીતે પવિત્ર જીવન જીવવું તે બધી બાબતો દર્શાવે છે, અને શીખવે છે.
  • ક્યારેક “સિદ્ધાંત” શબ્દ, ખોટું અથવા દુન્યવી ધાર્મિક શિક્ષણ કે જે માનવજાત દ્વારા આવે છે, તે દર્શાવવા પણ (આ શબ્દ) વાપરવામાં આવ્યો છે.

સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.

  • આ શબ્દનું ભાષાંતર “શિક્ષણ” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: શીખવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3948, H4148, H8052, G1319, G1322, G2085