35 lines
3.2 KiB
Markdown
35 lines
3.2 KiB
Markdown
# અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું.
|
|
તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.
|
|
|
|
* “અપમાન યોગ્ય” શબ્દ, જે શરમજનક છે તેને અથવા કોઈ અપમાનજનક કાર્યને વર્ણવે છે.
|
|
* ક્યારેક “અપમાન યોગ્ય” એવી વસ્તુઓને દર્શાવે છે કે જે કંઇ ખાસ કામ માટે ઉપયોગી ના હોય.
|
|
* બાળકોને તેઓના માતાપિતાનું સન્માન કરવા અને આજ્ઞા પાળવા આદેશ આપવામાં આવ્યો છે.
|
|
|
|
જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે.
|
|
તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.
|
|
|
|
* જયારે ઈઝરાએલીઓએ જૂઠા દેવોની આરાધના અને અનૈતિક આચરણનો વ્યવહાર કર્યો, ત્યારે તેઓએ યહોવાને અપમાનિત કર્યો.
|
|
* તેને ભૂત વળગ્યું છે તેમ કહીને યહૂદીઓએ ઈસુને અપમાનિત કર્યો.
|
|
* આ શબ્દનું ભાષાંતર, “સન્માન ન કરવું” અથવા “આદરથી ન વર્તવું” કરી શકાય છે.
|
|
* “અપમાન” સંજ્ઞાનું ભાષાંતર, “અનાદર” અથવા “સન્માનની ખોટ” તરીકે કરી શકાય.
|
|
* સંદર્ભ પર આધાર રાખીને “અપમાન યોગ્ય” શબ્દનું ભાષાંતર, “સન્માનને યોગ્ય નથી” અથવા “શરમજનક” અથવા “યોગ્ય નથી” અથવા “મૂલ્યવાન નથી,” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
|
|
|
|
(આ પણ જુઓ: [કલંક](../other/disgrace.md), [સન્માન](../kt/honor.md))
|
|
|
|
## બાઈબલની કલમો:
|
|
|
|
* [1 કરિંથી 4:10-11](rc://gu/tn/help/1co/04/10)
|
|
* [1 શમુએલ 20:32-34](rc://gu/tn/help/1sa/20/32)
|
|
* [2 કરિંથી 6:8-10](rc://gu/tn/help/2co/06/08)
|
|
* [હઝકિયેલ 22:6-9](rc://gu/tn/help/ezk/22/06)
|
|
* [યોહાન 8:48-49](rc://gu/tn/help/jhn/08/48)
|
|
* [લેવીય 18:6-8](rc://gu/tn/help/lev/18/06)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H1540, H2490, H2781, H3637, H3639, H5006, H5034, H6172, H6173, H7034, H7036, H7043, G818, G819, G820, G2617
|