gu_tw/bible/other/confirm.md

2.9 KiB

સમર્થન આપવું (કાયમ કરવું), તાજું કરે છે, કાયમ કરેલું, ખાતરીપૂર્વક

વ્યાખ્યા:

“કાયમ કરવું” અને “ખાતરીપૂર્વક” શબ્દ દર્શાવે છે કે, જે કઈંક સાચું અથવા ચોક્કસ અથવા ભરોસાપાત્ર છે, તેની ખાતરી આપવી.

  • જૂના કરારમાં દેવ તેના લોકોને કહે છે કે, તે તેનો કરાર તેના લોકો સાથે “કાયમ” કરશે.

તેનો અર્થ કે આ બાબત દર્શાવે છે કે જે કરાર દેવે કર્યો છે તે પાડશે. જયારે રાજાને “સમર્થન આવવામાં આવે છે” ત્યારે લોકો તેને રાજા બનવાના નિર્ણયથી સંમત છે અને તેને ટેકો આપે છે

  • જે લખ્યું છે તેને સમર્થન આપવું, તેનો અર્થ એમ કે જે તે લખેલું છે તે સાચું છે.
  • સુવાર્તાને “સમર્થન આપવું” એટલે કે સત્યનિષ્ઠાપૂર્વક લોકોને શિક્ષણ આપવું કે ઈસુ વિશેની સુવાર્તા સાચી છે.
  • “સમર્થન સાથે” શપથ આપવાનો અર્થ, ગંભીરતાપૂર્વક કહેવું અથવા શપથ લેવા કે તે સાચું અને ભરોસાપાત્ર છે.
  • સંદર્ભ પર આધાર રાખીને “સમર્થન” શબ્દનું ભાષાંતર, “સાચું છે તેમ સમર્થન આપવું” અથવા “સાબિત કરવું કે તે ભરોસાપાત્ર છે” અથવા “કોઈની સાથે સંમત થવું” અથવા “ખાતરી આપવી” અથવા “વચન આપવું,” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.

(આ પણ જુઓ: કરાર, સપથ, ભરોસો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H553, H559, H1396, H3045, H3559, H4390, H4672, H5414, H5975, H6213, H6965, G950, G951, G1991, G2964, G3315, G4300, G4972