gu_tw/bible/other/concubine.md

27 lines
1.6 KiB
Markdown

# ઉપપત્ની,ઉપપત્નીઓ
## વ્યાખ્યા:
ઉપપત્ની એવી સ્ત્રી છે કે, જે પુરુષ પાસે પહેલી પત્ની હોય, અને તે (ઉપપત્ની) તેની બીજી પત્ની બને.
સામાન્ય રીતે ઉપપત્ની પુરુષ સાથે કાયદેસર લગ્ન કરેલી હોતી નથી.
* જૂનાકરારમાં, મોટેભાગે ગુલામ સ્ત્રીઓ ઉપપત્નીઓ હતી.
* ઉપપત્નીને ખરીદી દ્વારા, લશ્કરી વિજય દ્વારા, અથવા દેવા ચુકવણીમાં પ્રાપ્ત કરેલ હોઈ શકે છે.
* ઘણી ઉપપત્નીઓ હોવી તે રાજા માટે અધિકારનું ચિહ્ન હતું.
નવો કરાર શીખવે છે કે ઉપપત્ની કરવાની પ્રથા દેવની ઈચ્છાની વિરુદ્ધ છે.
## બાઈબલની કલમો:
* [2 શમુએલ 3:6-7](rc://gu/tn/help/2sa/03/06)
* [ઉત્પત્તિ 22:23-24](rc://gu/tn/help/gen/22/23)
* [ઉત્પત્તિ 25:5-6](rc://gu/tn/help/gen/25/05)
* [ઉત્પત્તિ 35:21-22](rc://gu/tn/help/gen/35/21)
* [ઉત્પત્તિ 36:9-12](rc://gu/tn/help/gen/36/09)
* [ન્યાયાધીશો 19:1-2](rc://gu/tn/help/jdg/19/01)
## શબ્દ માહિતી:
* Strong's: H3904, H6370