gu_tw/bible/other/concubine.md

1.6 KiB

ઉપપત્ની,ઉપપત્નીઓ

વ્યાખ્યા:

ઉપપત્ની એવી સ્ત્રી છે કે, જે પુરુષ પાસે પહેલી પત્ની હોય, અને તે (ઉપપત્ની) તેની બીજી પત્ની બને.

સામાન્ય રીતે ઉપપત્ની પુરુષ સાથે કાયદેસર લગ્ન કરેલી હોતી નથી.

  • જૂનાકરારમાં, મોટેભાગે ગુલામ સ્ત્રીઓ ઉપપત્નીઓ હતી.
  • ઉપપત્નીને ખરીદી દ્વારા, લશ્કરી વિજય દ્વારા, અથવા દેવા ચુકવણીમાં પ્રાપ્ત કરેલ હોઈ શકે છે.
  • ઘણી ઉપપત્નીઓ હોવી તે રાજા માટે અધિકારનું ચિહ્ન હતું.

નવો કરાર શીખવે છે કે ઉપપત્ની કરવાની પ્રથા દેવની ઈચ્છાની વિરુદ્ધ છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3904, H6370