31 lines
3.3 KiB
Markdown
31 lines
3.3 KiB
Markdown
# પહેરાવવું, પહેરાવ્યું, પહેરાવે છે, કપડાં, નગ્ન કરાયેલ
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
જયારે તેનો રૂપકાત્મક ઉપયોગ થયો હોય ત્યારે “પહેરાવવું” શબ્દનો અર્થ, કોઈ બાબતથી સજાવવું અથવા તૈયાર કરવું, થઈ શકે છે.
|
|
પોતાની જાતને “તૈયાર કરવી” તેનો અર્થ કે, કોઈ ખાસ ચરિત્રના ગુણ માટે ખોજ કરવી.
|
|
|
|
* જે રીતે બહારના કપડાં આપણા શરીરને માટે દ્રશ્ય છે તેમ જયારે તમે અમુક પ્રકારના ખાસ ચરિત્રના ગુણથી પોતાની જાતને “તૈયાર” કરીએ છે ત્યારે બીજા લોકો તેને તરત જોઈ શકે છે.
|
|
|
|
“પોતાની જાતને ભલાઈ પહેરાવવી” તેનો અર્થ, તમારા બધા કાર્યમાં ભલાઈ પ્રગટ કરો જેથી બધા લોકોને જોઈ શકે.
|
|
|
|
* “ઉપરના સામર્થ્યથી તૈયાર થવું” તેનો અર્થ, આપણને આપવામાં આવેલી શકિત પ્રાપ્ત કરવી.
|
|
* આ શબ્દનો ઉપયોગ નકારાત્મક અનુભવોને અભિવ્યક્ત કરવા માટે થઈ શકે છે, જેમકે “શરમથી ઢંકાઈ જવું” અથવા “ભયથી ઢંકાઈ જવું.”
|
|
|
|
## ભાષાંતર માટેના સૂચનો:
|
|
|
|
* જો શક્ય હોય તો અલંકારિક ભાષાને શાબ્દિક રૂપમાં રાખવી, જેમકે “પોતાની જાતને તૈયાર કરવી.”
|
|
|
|
“પહેરી લેવું” તેનું બીજી રીતે ભાષાંતર કરીએ તો કપડાં પહેરવા એવું દર્શાવી શકાય.
|
|
|
|
* જો તે “પહેરી લેવા” શબ્દનો ખરો અર્થ આપતો નથી તો તેનું ભાષાંતર અલગ રીતે કરાય, જેમકે “દર્શાવવું” અથવા “પ્રગટ કરવું” અથવા “ઢાંકી દેવું” અથવા “તેના ગુણો હોવા”
|
|
* “તમારી જાતને પહેરવો” તે શબ્દનું ભાષાંતર “તમારી જાતને ઢાંકી દો” અથવા “એવી રીતે વર્તન કરો કે તે દેખાઈ આવે”
|
|
|
|
## બાઈબલની કલમો:
|
|
|
|
* [લૂક 24: 48-49](rc://gu/tn/help/luk/24/48)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H899, H1545, H3680, H3736, H3830, H3847, H3848, H4055, H4346, H4374, H5497, H8008, H8071, H8516, G294, G1463, G1562, G1737, G1742, G1746, G1902, G2066, G2439, G2440, G3608, G4016, G4470, G4616, G4683, G4749, G5509, G6005
|