gu_tw/bible/other/clothed.md

3.3 KiB

પહેરાવવું, પહેરાવ્યું, પહેરાવે છે, કપડાં, નગ્ન કરાયેલ

વ્યાખ્યા:

જયારે તેનો રૂપકાત્મક ઉપયોગ થયો હોય ત્યારે “પહેરાવવું” શબ્દનો અર્થ, કોઈ બાબતથી સજાવવું અથવા તૈયાર કરવું, થઈ શકે છે. પોતાની જાતને “તૈયાર કરવી” તેનો અર્થ કે, કોઈ ખાસ ચરિત્રના ગુણ માટે ખોજ કરવી.

  • જે રીતે બહારના કપડાં આપણા શરીરને માટે દ્રશ્ય છે તેમ જયારે તમે અમુક પ્રકારના ખાસ ચરિત્રના ગુણથી પોતાની જાતને “તૈયાર” કરીએ છે ત્યારે બીજા લોકો તેને તરત જોઈ શકે છે.

“પોતાની જાતને ભલાઈ પહેરાવવી” તેનો અર્થ, તમારા બધા કાર્યમાં ભલાઈ પ્રગટ કરો જેથી બધા લોકોને જોઈ શકે.

  • “ઉપરના સામર્થ્યથી તૈયાર થવું” તેનો અર્થ, આપણને આપવામાં આવેલી શકિત પ્રાપ્ત કરવી.
  • આ શબ્દનો ઉપયોગ નકારાત્મક અનુભવોને અભિવ્યક્ત કરવા માટે થઈ શકે છે, જેમકે “શરમથી ઢંકાઈ જવું” અથવા “ભયથી ઢંકાઈ જવું.”

ભાષાંતર માટેના સૂચનો:

  • જો શક્ય હોય તો અલંકારિક ભાષાને શાબ્દિક રૂપમાં રાખવી, જેમકે “પોતાની જાતને તૈયાર કરવી.”

“પહેરી લેવું” તેનું બીજી રીતે ભાષાંતર કરીએ તો કપડાં પહેરવા એવું દર્શાવી શકાય.

  • જો તે “પહેરી લેવા” શબ્દનો ખરો અર્થ આપતો નથી તો તેનું ભાષાંતર અલગ રીતે કરાય, જેમકે “દર્શાવવું” અથવા “પ્રગટ કરવું” અથવા “ઢાંકી દેવું” અથવા “તેના ગુણો હોવા”
  • “તમારી જાતને પહેરવો” તે શબ્દનું ભાષાંતર “તમારી જાતને ઢાંકી દો” અથવા “એવી રીતે વર્તન કરો કે તે દેખાઈ આવે”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H899, H1545, H3680, H3736, H3830, H3847, H3848, H4055, H4346, H4374, H5497, H8008, H8071, H8516, G294, G1463, G1562, G1737, G1742, G1746, G1902, G2066, G2439, G2440, G3608, G4016, G4470, G4616, G4683, G4749, G5509, G6005