gu_tw/bible/other/clan.md

30 lines
2.0 KiB
Markdown

# કુળ, કુળો
## વ્યાખ્યા:
“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.
* જૂના કરારમાં, ઈઝરાએલીઓ તેમના કુળો અથવા કુટુંબના જૂથો પ્રમાણે ગણવામાં આવતા હતા.
* કુળોના નામ સામાન્ય રીતે તેઓમાંના સૌથી વધુ જાણીતા પૂર્વજ પરથી આપવામાં આવતા હતા.
* ક્યારેક વ્યક્તિગત લોકો તેઓના કુળના નામ દ્વારા ઓળખવામાં આવતા હતા.
આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.
* કુળનું ભાષાંતર, “કુટુંબ જૂથ” અથવા “વિસ્તરેલું કુટુંબ” અથવા “સગા સબંધીઓ” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: [કુટુંબ](../other/family.md), [યિથ્રો](../names/jethro.md), [જાતિ](../other/tribe.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 6:33-35](rc://gu/tn/help/1ch/06/33)
* [ઉત્પત્તિ 10:2-5](rc://gu/tn/help/gen/10/02)
* [ઉત્પત્તિ 36:15-16](rc://gu/tn/help/gen/36/15)
* [ઉત્પત્તિ 36:29-30](rc://gu/tn/help/gen/36/29)
* [ઉત્પત્તિ 36:40-43](rc://gu/tn/help/gen/36/40)
* [યહોશુઆ 15:20](rc://gu/tn/help/jos/15/20)
* [ગણના 3:38-39](rc://gu/tn/help/num/03/38)
## શબ્દ માહિતી:
* Strong's: H1, H441, H1004, H4940