gu_tw/bible/other/clan.md

2.0 KiB

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

  • જૂના કરારમાં, ઈઝરાએલીઓ તેમના કુળો અથવા કુટુંબના જૂથો પ્રમાણે ગણવામાં આવતા હતા.
  • કુળોના નામ સામાન્ય રીતે તેઓમાંના સૌથી વધુ જાણીતા પૂર્વજ પરથી આપવામાં આવતા હતા.
  • ક્યારેક વ્યક્તિગત લોકો તેઓના કુળના નામ દ્વારા ઓળખવામાં આવતા હતા.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

  • કુળનું ભાષાંતર, “કુટુંબ જૂથ” અથવા “વિસ્તરેલું કુટુંબ” અથવા “સગા સબંધીઓ” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1, H441, H1004, H4940