gu_tw/bible/other/chaff.md

27 lines
1.5 KiB
Markdown

# ભૂસું
## વ્યાખ્યા:
ભૂસું એ અનાજના દાણાનું સુકું રક્ષણાત્મક આવરણ છે.
ભૂસું એ ખોરાક માટે સારું નથી, જેથી લોકો તેને અનાજના દાણામાંથી જુદું કરીને તેને દૂર ફેંકી દે છે.
* મોટેભાગે, અનાજના કણસલાંને હવામાં ઉછાળીને ભૂસાથી અલગ કરવામાં આવે છે.
હવા ભૂસાને દૂર ખેંચી લઇ જાય છે, અને દાણા જમીન ઉપર પડે છે.
આ પ્રક્રિયાને “ઊપણવું” કહેવામાં આવે છે.
* બાઈબલમાં આ શબ્દ રૂપકાત્મક રીતે દુષ્ટ લોકો અને, નકામી વસ્તુઓ માટે પણ વાપરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: [અનાજ](../other/grain.md), [ઘઉં](../other/wheat.md), [ઊપણવું](../other/winnow.md))
## બાઈબલની કલમો:
* [દાનિએલ 2:34-35](rc://gu/tn/help/dan/02/34)
* [અયૂબ 21:16-18](rc://gu/tn/help/job/21/16)
* [લૂક 3:17](rc://gu/tn/help/luk/03/17)
* [માથ્થી 3:10-12](rc://gu/tn/help/mat/03/10)
## શબ્દ માહિતી:
* Strong's: H2842, H4671, H5784, H8401, G892