27 lines
1.8 KiB
Markdown
27 lines
1.8 KiB
Markdown
# વરરાજા, વરરાજાઓ
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
લગ્ન સમાંરભમાં, વરરાજા એક પુરુષ છે કે જે કન્યા સાથે લગ્ન કરશે.
|
|
|
|
* બાઈબલના સમય દરમ્યાન યહૂદી સંસ્કૃતિમાં, વરરાજા તેની કન્યાને લેવા આવતો અને આખો સમારંભ તેની આસપાસ કેન્દ્રિત હતો.
|
|
* બાઈબલમાં, ઈસુને રૂપકાત્મક રીતે “વરરાજા” કહેવામાં આવ્યો છે, કે જે એક દિવસ તેની “કન્યા,” જે મંડળી છે તેને લેવા માટે આવશે.
|
|
|
|
ઈસુએ તેના શિષ્યોને વરરાજાના મિત્રો સમાન સરખાવ્યા છે કે જયારે તેઓ વરરાજા સાથે છે ત્યારે તેઓ ઉજવણી કરે છે, પણ જયારે વરરાજા ચાલ્યો જશે ત્યારે તેઓ ઉદાસ થઇ જશે.
|
|
|
|
(આ પણ જુઓ: [કન્યા](../other/bride.md))
|
|
|
|
## બાઈબલની કલમો :
|
|
|
|
* [યશાયા 62:5](rc://gu/tn/help/isa/62/05)
|
|
* [યોએલ 2:15-16](rc://gu/tn/help/jol/02/15)
|
|
* [યોહાન 3:29-30](rc://gu/tn/help/jhn/03/29)
|
|
* [લૂક 5:33-35](rc://gu/tn/help/luk/05/33)
|
|
* [માર્ક 2:18-19](rc://gu/tn/help/mrk/02/18)
|
|
* [માર્ક 2:20-21](rc://gu/tn/help/mrk/02/20)
|
|
* [માથ્થી 9:14-15](rc://gu/tn/help/mat/09/14)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H2860, G3566
|