gu_tw/bible/other/bride.md

1.1 KiB

કન્યા, કન્યાઓ,કન્યા વિશે

વ્યાખ્યા:

કન્યા લગ્ન સમાંરભ માં સ્ત્રી છે કે જે તેણીના પતિ સાથે લગ્ન કરી રહી છે, જે વરરાજા છે.

  • ”કન્યા” શબ્દ ઈસુમાં જેઓ વિશ્વાસીઓ માટે રૂપક તરીકે, મંડળી માટે વપરાયો છે
  • મંડળી માટે ઈસુ અલંકારયુક્ત રીતે “વરરાજા” કહેવાય છે.

(જુઓ : રૂપક

(આ પણ જુઓ: વરરાજા, મંડળી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3618, G3565