gu_tw/bible/other/blemish.md

2.0 KiB

ખામી, ખોડખાપણવાળું, ખોડખાપણ વગરનું

સત્યો:

“ખામી” શબ્દ, શારીરિક ખોડ અથવા ખામીવાળું પ્રાણી અથવા વ્યક્તિને દર્શાવે છે. તે લોકોની આત્મિક અપૂર્ણતા અને ભૂલો પણ દર્શાવી શકે છે.

  • દેવે ઈઝરાએલીઓને સૂચના આપી હતી કે અમુક બલિદાનો માટે તેઓએ ખોડખાપણ અથવા ખામી વગરના પ્રાણીનું અર્પણ કરવું.
  • આ ઈસુ ખ્રિસ્તનું એક સંપૂર્ણ, પાપરહિત બલિદાનનું ચિત્ર રજૂ કરે છે.

ખ્રિસ્તમાંના વિશ્વાસીઓને તેના લોહી દ્વારા તેઓના પાપથી શુધ્ધ કરાયેલા છે જેઓને ડાઘ (ખામી) વગરના ગણી શકાય.

  • આ શબ્દનું ભાષાંતર તેના સંદર્ભ પ્રમાણે “ખામી” અથવા “અપૂર્ણતા” અથવા “પાપ” કરી શકાય છે.

(આ પણ જુઓ: વિશ્વાસ કરવો, સ્વચ્છ, બલિદાન, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3971, H8400, H8549, G3470