gu_tw/bible/other/beg.md

44 lines
4.0 KiB
Markdown

# આજીજી કરવી, ભીખ માંગી, ભિક્ષા માંગવી, ભિખારી
## વ્યાખ્યા:
“માગવું” શબ્દનો અર્થ, તાકીદથી કોઈની પાસે કંઇક માંગવું.
તે મોટે ભાગે પૈસા માંગવા માટે વપરાય છે, પણ તે સામાન્ય રીતે કોઈ બાબતની આજીજી કરવા માટે પણ વપરાય છે.
* જયારે લોકોને કોઈ બાબતની ખુબ જ જરૂરીઆત હોય ત્યારે તેઓ કંઇક ભારપૂર્વક આજીજીપૂર્વક માગણી કરે છે, પણ તેમને ખબર હોતી નથી કે તે વ્યક્તિ તેઓ જે પૂછે છે તે આપવા સમર્થ છે કે નહીં.
* “ભિખારી” કોઈ એક વ્યક્તિ છે કે જે નિયમિતપણે જાહેર જગ્યામાં બેસીને અથવા ઉભા રહીને લોકો પાસે પૈસા માંગે છે.
સંદર્ભ પ્રમાણે, આ શબ્દનું ભાષાંતર “આજીજી કરવી” અથવા “તાકિદથી માંગવું” અથવા “પૈસાની માંગણી કરવી” અથવા “નિયમિતપણે પૈસા માંગવા” થઇ શકે છે.
(આ પણ જુઓ: [આજીજી કરવી](../other/plead.md))
## બાઈબલની કલમો:
* [લૂક 16:19-21](rc://gu/tn/help/luk/16/19)
* [માર્ક 6:56](rc://gu/tn/help/mrk/06/56)
* [માથ્થી 14:34-36](rc://gu/tn/help/mat/14/34)
* [ગીતશાસ્ત્ર 45:12-13](rc://gu/tn/help/psa/045/012)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[10:4](rc://gu/tn/help/obs/10/04)__ દેવે આખા મિસર દેશ પર દેડકાં મોકલ્યાં.
ફારુને મૂસાને દેડકાં દૂર કરવા _વિનંતી_ કરી.
* __[29:8](rc://gu/tn/help/obs/29/08)__ “રાજાએ ચાકરને બોલાવીને કહ્યું, ઓ દુષ્ટ ચાકર
મેં તારું દેવું માફ કર્યું કારણકે તે મને _આજીજી_ કરી.”
** __[32:7](rc://gu/tn/help/obs/32/07)__ભૂતોએ ઈસુને _આજીજી_ કરી, “મહેરબાની કરી અમને આ પ્રદેશમાંથી બહાર ન મોકલ.
ત્યાં ભૂંડોનું એક ટોળું પર્વતની નજીક ચરતું હતું.
જેથી, ભૂતોએ ઈસુને _વિનંતી_કરી “મહેરબાની કરી અમને ભૂંડોની અંદર મોકલો.”
** __[32:10](rc://gu/tn/help/obs/32/10)__ જેનામાં ભૂતો હતા, તે માણસે ઈસુની સાથે જવા માટે _વિનંતી_ કરી.
* __[35:11](rc://gu/tn/help/obs/35/11)__તેના પિતાએ બહાર આવીને તેઓની સાથે ઉત્સવ કરવા તેને _વિનંતી_ કરી, પણ તેણે ઇનકાર કર્યો.
* __[44:1](rc://gu/tn/help/obs/44/01)__એક દિવસ, પિતર અને યોહાન મંદિરમાં જઈ રહ્યા હતા.
જયારે તેઓ મંદિરના દરવાજા પાસે ગયા, ત્યારે તેઓએ એક લંગડા માણસને પૈસાની _ભીખ_ માંગતો જોયો.
## શબ્દ માહિતી:
* Strong's: H34, H7592, G154, G1871, G4319, G4434, G6075