gu_tw/bible/other/beg.md

4.0 KiB

આજીજી કરવી, ભીખ માંગી, ભિક્ષા માંગવી, ભિખારી

વ્યાખ્યા:

“માગવું” શબ્દનો અર્થ, તાકીદથી કોઈની પાસે કંઇક માંગવું. તે મોટે ભાગે પૈસા માંગવા માટે વપરાય છે, પણ તે સામાન્ય રીતે કોઈ બાબતની આજીજી કરવા માટે પણ વપરાય છે.

  • જયારે લોકોને કોઈ બાબતની ખુબ જ જરૂરીઆત હોય ત્યારે તેઓ કંઇક ભારપૂર્વક આજીજીપૂર્વક માગણી કરે છે, પણ તેમને ખબર હોતી નથી કે તે વ્યક્તિ તેઓ જે પૂછે છે તે આપવા સમર્થ છે કે નહીં.
  • “ભિખારી” કોઈ એક વ્યક્તિ છે કે જે નિયમિતપણે જાહેર જગ્યામાં બેસીને અથવા ઉભા રહીને લોકો પાસે પૈસા માંગે છે.

સંદર્ભ પ્રમાણે, આ શબ્દનું ભાષાંતર “આજીજી કરવી” અથવા “તાકિદથી માંગવું” અથવા “પૈસાની માંગણી કરવી” અથવા “નિયમિતપણે પૈસા માંગવા” થઇ શકે છે.

(આ પણ જુઓ: આજીજી કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 10:4 દેવે આખા મિસર દેશ પર દેડકાં મોકલ્યાં.

ફારુને મૂસાને દેડકાં દૂર કરવા વિનંતી કરી.

  • 29:8 “રાજાએ ચાકરને બોલાવીને કહ્યું, ઓ દુષ્ટ ચાકર

મેં તારું દેવું માફ કર્યું કારણકે તે મને આજીજી કરી.” ** __32:7__ભૂતોએ ઈસુને આજીજી કરી, “મહેરબાની કરી અમને આ પ્રદેશમાંથી બહાર ન મોકલ. ત્યાં ભૂંડોનું એક ટોળું પર્વતની નજીક ચરતું હતું. જેથી, ભૂતોએ ઈસુને _વિનંતી_કરી “મહેરબાની કરી અમને ભૂંડોની અંદર મોકલો.” ** 32:10 જેનામાં ભૂતો હતા, તે માણસે ઈસુની સાથે જવા માટે વિનંતી કરી.

  • __35:11__તેના પિતાએ બહાર આવીને તેઓની સાથે ઉત્સવ કરવા તેને વિનંતી કરી, પણ તેણે ઇનકાર કર્યો.
  • __44:1__એક દિવસ, પિતર અને યોહાન મંદિરમાં જઈ રહ્યા હતા.

જયારે તેઓ મંદિરના દરવાજા પાસે ગયા, ત્યારે તેઓએ એક લંગડા માણસને પૈસાની ભીખ માંગતો જોયો.

શબ્દ માહિતી:

  • Strong's: H34, H7592, G154, G1871, G4319, G4434, G6075