gu_tw/bible/other/barley.md

2.0 KiB

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

  • જવના છોડને લાંબી દાંડી હોય છે અને તેની ઉપર કણસલું જોડાયેલું હોય છે, કે જ્યાં બીજ અથવા દાણાં વૃદ્ધિ પામે છે.
  • જવ ગરમ વાતાવરણમાં સારું વધે છે જેથી વસંતઋતુ અને ઉનાળામાં તેની ખેતી વારંવાર થાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

  • જવના અનાજને દળીને લોટ કરાય છે, જેમાં પાણી અથવા તેલ ભેળવી રોટલી બનાવાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, દળવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H8184, G2915, G2916