gu_tw/bible/other/armor.md

2.5 KiB

બખ્તર, શસ્ત્રાગાર

વ્યાખ્યા:

“બખ્તર” શબ્દ, સૈનિક યુદ્ધમાં લડવા માટે તેને શસ્ત્ર તરીકે ઉપયોગ કરી પોતાને શત્રુના હુમલાથી બચાવે છે. તેનો રૂપક અર્થ આત્મિક બખ્તર થઇ શકે છે. સૈનિકના બખ્તરના ભાગોમાં ટોપ, ઢાલ, વક્ષ:કવચ, પગરખાં અને તલવાર નો સમાવેશ થયો છે. આ શબ્દનો રૂપક ઉપયોગ કરી, પાઉલ પ્રેરિત શારીરિક શસ્ત્રોને આત્મિક શસ્ત્રો સાથે સરખાવ્યા છે કે જે દેવે વિશ્વાસીઓને આત્મિક યુદ્ધો લડવા સારું મદદને માટે આપ્યા છે.

  • પાપ અને શેતાનની વિરુદ્ધ લડવા માટે દેવે તેના લોકોને આત્મિક શસ્ત્રો આપ્યા છે, જેમાં સત્ય, પ્રામાણિકપણું, શાંતિની સુવાર્તા, વિશ્વાસ, તારણ અને પવિત્રઆત્માનો સમાવેશ થયેલો છે.

આ શબ્દનું ભાષાંતર “સૈનિકના હથિયારો” અથવા ”યુદ્ધના રક્ષણ વસ્ત્રો” અથવા “રક્ષણ આવરણ” અથવા ‘”શસ્ત્રો” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ : વિશ્વાસ, પવિત્રઆત્મા, શાંતિ, બચાવ, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2185, H2290, H2488, H3627, H4055, H5402, G3696, G3833