gu_tw/bible/other/archer.md

1.4 KiB

તીરંદાજ,તીરંદાજો

વ્યાખ્યા:

“તીરંદાજ” શબ્દ તે એક એવા માણસ માટે વાપર્યો છે કે જે તીર અને કામઠુંને હથિયાર તરીકે વાપરવામાં કુશળ હોય છે. બાઈબલમાં, સામાન્ય રીતે તીરંદાજ એટલે સૈનિક કે જે લશ્કરમાં લડવા માટે તીર અથવા ધનુષ્યનો ઉપયોગ કરે છે.

  • તીરંદાજો એ આશ્શૂરના લશ્કરીદળનો અગત્યનો ભાગ હતો.

કેટલીક ભાષાઓમાં આ માટે ધનુર્ધારી શબ્દ વપરાયો હોઈ શકે છે.

(આ પણ જુઓ: આશ્શૂર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1167, H1869, H2671, H2686, H3384, H7198, H7199, H7228