gu_tw/bible/other/alarm.md

31 lines
2.5 KiB
Markdown

# સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત
## સત્યો:
સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે.
“સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.
* યહોશાફાટ રાજાએ જયારે જાણ્યું કે મોઆબીઓ યહુદાના રાજ્ય પર હુમલો કરનારા છે ત્યારે તે ભયભીત થયો.
* ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે જયારે તમે છેલ્લા દિવસોમાં આફતો આવતી જુઓ ત્યારે ભયભીત થશો નહીં.
* “ભયની સુચના આપવી” એ અભિવ્યક્તિ દર્શાવે છે કે ચેતવણી આપવી.
જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.
## ભાષાંતરના સૂચનો
* “કોઈને સાવધાન કરવું” તેનો અર્થ “કોઈને ચિંતા કરાવવી” અથવા “કોઈને ચિંતામાં નાખવા.”
* “સાવધાન થવું” તેનું ભાષાંતર “ચિંતા થવી” અથવા “ડર લાગવો” અથવા “કોઈની વિશે ચિંતા થવી” એમ થઇ શકે છે.
* “સાવધાન કરવું” એ અભિવ્યક્તિનું ભાષાંતર “જાહેર ચેતવણી આપવી” અથવા “આવનાર ભય વિશે જાહેરાત કરવી” અથવા “આવનાર ભય વિશે રણશિંગડું ફુંકવું” એમ થઈ શકે છે.
(જુઓ: [યહોશાફાટ](../names/jehoshaphat.md), [મોઆબ](../names/moab.md))
## બાઈબલની કલમો:
* [દાનિએલ 11:44-45](rc://gu/tn/help/dan/11/44)
* [યર્મિયા 4: 19-20](rc://gu/tn/help/jer/04/19)
* [ગણના 10:9](rc://gu/tn/help/num/10/09)
## શબ્દ માહિતી:
* Strong's: H7321, H8643