gu_tw/bible/other/accuse.md

22 lines
1.7 KiB
Markdown

# આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો
## વ્યાખ્યા:
શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ .
જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.
* કોઈની વિરુધ્ધ જે સાચું નથી તેવું તહોમત મુકવામાં તેને જૂઠો આરોપ તરીકે ઓળખવામાં આવે છે, જેમકે જયારે યહૂદી આગેવાનોએ ઇસુ પર ખોટું કર્યાનું જુઠું તહોમત મુક્યું હતું.
* નવાકરારમાં પ્રકટીકરણના પુસ્તકમાં શેતાનને “ આરોપ મુકનાર” તરીકે ઓળખવામાં આવ્યો છે.
## બાઈબલની કલમો :
* [પ્રેરિતોના કૃત્યો 19:38-41](rc://gu/tn/help/act/19/38)
* [હોશિયા 4:4-5](rc://gu/tn/help/hos/04/04)
* [યર્મિયાહ 2:9-11](rc://gu/tn/help/jer/02/09)
* [લૂક 6:6-8](rc://gu/tn/help/luk/06/06)
* [રોમન 8:33-34](rc://gu/tn/help/rom/08/33)
## શબ્દ માહિતી:
* Strong's: H3198, H8799, G1458, G2147, G2596, G2724