gu_tw/bible/other/accuse.md

1.7 KiB

આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો

વ્યાખ્યા:

શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ . જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.

  • કોઈની વિરુધ્ધ જે સાચું નથી તેવું તહોમત મુકવામાં તેને જૂઠો આરોપ તરીકે ઓળખવામાં આવે છે, જેમકે જયારે યહૂદી આગેવાનોએ ઇસુ પર ખોટું કર્યાનું જુઠું તહોમત મુક્યું હતું.
  • નવાકરારમાં પ્રકટીકરણના પુસ્તકમાં શેતાનને “ આરોપ મુકનાર” તરીકે ઓળખવામાં આવ્યો છે.

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H3198, H8799, G1458, G2147, G2596, G2724