gu_tw/bible/names/zebedee.md

1.7 KiB

ઝબદી

તથ્યો:

ઝબદી ગાલીલનો માછીમાર હતો, જે તેના પુત્રો, યાકૂબ અને યોહાનને કારણે ઓળખાય છે, જે ઈસુના શિષ્યો હતા. તેઓ નવા કરારમાં "ઝબદીના પુત્રો" તરીકે ઓળખવામાં આવે છે.

  • ઝબદીના પુત્રો માછીમારો હતા અને માછલી પકડવા માટે તેમની સાથે કામ કરતા હતા.
  • યાકૂબ અને યોહાને તેમના માછીમારીને તેમના પિતા ઝબદી સાથે છોડી દીધી અને ઈસુને અનુસરવા છોડી દીધી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: શિષ્ય,[માછીમારો,યાકૂબ)ઝબદીનો પુત્ર), યોહાન )પ્રેષિત))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G2199