gu_tw/bible/names/simonthezealot.md

1.9 KiB

સિમોન ઝલોતસ

તથ્યો:

સિમોન ઝલોતસ એ ઈસુના બારમાનો એક શિષ્ય હતો.

  • ઈસુની શિષ્યોની યાદીમાં સિમોનનો ત્રણ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ બહુ ઓછા તેના વિષે જાણતા હશે.
  • ઈસુને સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા બાદ સિમોન એ અગિયારમાનો એક હતો જે યરૂશાલેમમા પ્રાર્થના કરવા ભેગા મળતો હતો.
  • “ઝલોત” શબ્દનો અર્થ સિમોન એ “ઝલોતસ” નો સભ્ય હતો, યહૂદી ધાર્મિક પક્ષ જે મુસાના નિયમને જાળવવા ખુબ ઉત્સાહી જ્યારે રોમન સરકારનો ખુબ વિરોધ કરતાં હતા.
  • અથવા, “ઝલોત” નો સામાન્ય અર્થ “ઉત્સાહી વ્યક્તિ,” જે સિમોનના ધાર્મિક ઉત્સાહનો ઉલ્લેખ કરે છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G2208, G2581, G4613