30 lines
2.1 KiB
Markdown
30 lines
2.1 KiB
Markdown
# શેબા
|
|
|
|
## તથ્યો:
|
|
|
|
પ્રાચીન સમયમાં, શેબા એક પ્રાચીન સંસ્કૃતિ અથવા જમીનનો વિસ્તાર હતો જે દક્ષિણ અરેબિયામાં ક્યાંક સ્થિત હતો.
|
|
|
|
* શેબાનો પ્રદેશ અથવા દેશ કદાચ હાલના યેમેન અને ઈથોપિયા દેશોની નજીક સ્થિત છે.
|
|
* તેના રહેવાસીઓ કદાચ હામના વંશજો હતા.
|
|
* શેબની રાણી સુલેમાન રાજાને મળવા આવી જ્યારે તેણીએ તેમની સંપત્તિ અને ડહાપણની કીર્તિ વિષે સાંભળ્યું.
|
|
* જુના કરારમાં "શેબા" નામના ઘણા પુરુષો વંશાવળીમાં નોંધાયેલા પણ હતાં.
|
|
|
|
એ શક્ય છે કે શેબા પ્રદેશનું નામ તેઓમાંના એકમાંથી આવ્યું હોય.
|
|
|
|
* જુના કરારમાં એકવાર બેરશેબા શહેરને શેબા એમ ટૂંકું કરવામાં આવ્યું હતું.
|
|
|
|
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
|
|
|
|
(આ પણ જુઓ: [અરેબિયા](../names/arabia.md), [બેરશેબા](../names/beersheba.md), [ઈથોપિયા](../names/ethiopia.md), [સુલેમાન](../names/solomon.md))
|
|
|
|
## બાઈબલના સંદર્ભો:
|
|
|
|
* [1 કાળુવૃતાંત 1:8-10](rc://gu/tn/help/1ch/01/08)
|
|
* [1 રાજાઓ 10:1-2](rc://gu/tn/help/1ki/10/01)
|
|
* [યશાયા 60:6-7](rc://gu/tn/help/isa/60/06)
|
|
* [ગીતશાસ્ત્ર 72:8-10](rc://gu/tn/help/psa/072/008)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H5434, H7614
|