gu_tw/bible/names/paran.md

28 lines
2.2 KiB
Markdown

# પારાન
## તથ્યો:
પારાન ઈજિપ્તની પૂર્વમાં અને કનાન દેશની દક્ષિણે આવેલો રણ કે અરણ્ય વિસ્તાર હતો.
ત્યાં પારાન પહાડ પણ હતો કે જે સિનાઈ પર્વતનું બીજું નામ હોય શકે છે.
* સારાએ ઇબ્રાહિમને હગાર દાસી તથા તેના પુત્ર ઇશ્માએલને કાઢી મૂકવા કહ્યું તે પછી તેઓ પારાનના અરણ્યમાં રહેવા ગયા.
* જ્યારે મૂસાએ ઇઝરાયલીઓને ઈજિપ્તમાંથી બહાર દોર્યા ત્યારે, તેઓએ પારાનના અરણ્યમાં થઈને મુસાફરી કરી.
* પારાનના અરણ્યના કાદેશ-બાર્નેઆથી મૂસાએ કનાન દેશની બાતમી કાઢવા અને તેનો અહેવાલ લાવવા બાર જાસૂસોને મોકલ્યા હતા.
* ઝીનનું અરણ્ય પારાનની ઉત્તરે હતું અને સીનનું અરણ્ય પારાનની દક્ષિણે હતું.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [કનાન](../names/canaan.md), [રણ](../other/desert.md), [ઈજિપ્ત](../names/egypt.md), [કાદેશ](../names/kadesh.md), [સિનાઈ](../names/sinai.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 રાજા 11:18-19](rc://gu/tn/help/1ki/11/18)
* [1 શમુએલ 25:1](rc://gu/tn/help/1sa/25/01)
* [ઉત્પત્તિ 21:19-21](rc://gu/tn/help/gen/21/19)
* [ગણના 10:11-13](rc://gu/tn/help/num/10/11)
* [ગણના 13:3-4](rc://gu/tn/help/num/13/03)
## શબ્દ માહિતી:
* Strong's: H364, H6290