37 lines
3.6 KiB
Markdown
37 lines
3.6 KiB
Markdown
# નાસરેથ, નાઝારી
|
|
|
|
## તથ્યો:
|
|
|
|
નાસરેથ ઉત્તર ઇઝરાયલમાં ગાલીલ પ્રાંતમાં આવેલું એક નગર છે.
|
|
તે યરુશાલેમથી લગભગ 100 કિલોમીટર ઉત્તરે છે અને પગે ચાલતા લગભગ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા.
|
|
|
|
* યૂસફ અને મરિયમ નાસરેથના વતની હતા અને ત્યાં જ તેમણે ઈસુનો ઉછેર કર્યો હતો.
|
|
|
|
તેથી જ ઈસુ “નાઝારી” તરીકે ઓળખાતા હતા.
|
|
|
|
* નાસરેથમાં રહેતા ઘણાં યહૂદીઓએ ઈસુના શિક્ષણને માન આપ્યું નહિ, કારણકે તેમનો ઉછેર તેઓ વચ્ચે થયો હતો અને તેઓએ વિચાર્યું કે તેઓ એક સામાન્ય માણસ હતા.
|
|
* એક વાર, જ્યારે ઈસુ નાસરેથના સભાસ્થાનમાં શીખવતા હતા ત્યારે, ત્યાંના યહૂદીઓએ તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો કારણકે તેઓએ મસીહ હોવાનો દાવો કર્યો હતો અને તેમનો નકાર કરવા બદલ તેઓને ઠપકો આપ્યો હતો.
|
|
* જ્યારે નથાનિયેલે સાંભળ્યું કે ઈસુ નાસરેથના હતા ત્યારે તેણે જે ટીપણી કરી તે દર્શાવે છે કે આ શહેર ખાસ જાણીતું ન હતું.
|
|
|
|
(આ પણ જૂઓ: [ખ્રિસ્ત](../kt/christ.md), [ગાલીલ](../names/galilee.md), [યૂસફ, [મરિયમ](../names/josephnt.md))
|
|
|
|
## બાઇબલના સંદર્ભો:
|
|
|
|
* [પ્રેરિતોના કૃત્યો 26:9-11](../names/mary.md)
|
|
* [યોહાન 1:43-45](rc://gu/tn/help/act/26/09)
|
|
* [લૂક 1:26-29](rc://gu/tn/help/jhn/01/43)
|
|
* [માર્ક 16:5-7](rc://gu/tn/help/luk/01/26)
|
|
* [માથ્થી 2:22-23](rc://gu/tn/help/mrk/16/05)
|
|
* [માથ્થી 21:9-11](rc://gu/tn/help/mat/02/22)
|
|
* [માથ્થી 26:71-72](rc://gu/tn/help/mat/21/09)
|
|
|
|
## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
|
|
|
|
* __[23:4](rc://gu/tn/help/mat/26/71)__ યૂસફ અને મરિયમે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં __નાસરેથથી__ બેથલેહેમ જવા લાંબી મુસાફરી કરવી પડી કારણકે તેઓનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
|
|
* __[26:2](rc://gu/tn/help/obs/23/04)__ ઈસુ __નાસરેથ__ નગરમાં ગયા કે જ્યાં તેઓનું બાળપણ વીત્યું હતું.
|
|
* __[26:7](rc://gu/tn/help/obs/26/02)__ __નાસરેથના__ લોકો ઈસુને આરાધનાના સ્થળેથી બહાર ખેંચી ગયા અને તેમને મારી નાખવા ડુંગરની ધાર પરથી ધકેલી દેવા પર લઈ ગયા.
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: G3478, G3479, G3480
|