38 lines
2.9 KiB
Markdown
38 lines
2.9 KiB
Markdown
# નામાન
|
|
|
|
## તથ્યો:
|
|
|
|
જૂના કરારમાં, નામાન અરામના રાજાના સૈન્યનો સેનાપતિ હતો.
|
|
|
|
* નામાનને કોઢ કહેવાતો એક ભયંકર રોગ હતો કે જે મટી શકતો ન હતો.
|
|
* નામાનના પરિવારની એક યહૂદી ગુલામે તેને કહ્યું કે તે જઈને એલિશા પ્રબોધકને પોતાને સાજો કરવા કહે.
|
|
* એલિશાએ નામાનને યર્દન નદીમાં સાત વાર સ્નાન કરવા કહ્યું.
|
|
|
|
જ્યારે નામાને તે પ્રમાણે કર્યું ત્યારે, ઈશ્વરે તેને તેના રોગથી સાજો કર્યો.
|
|
|
|
* તેના પરિણામે, નામાને એકમાત્ર સાચા ઈશ્વર યહોવામાં વિશ્વાસ કર્યો.
|
|
* નામાન નામના બીજા બે માણસો યાકૂબના દીકરા બિન્યામીનના વંશજો હતા.
|
|
|
|
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
|
|
|
|
(આ પણ જૂઓ: [અરામ](../names/aram.md), [યર્દન નદી](../names/jordanriver.md), [કોઢ](../other/leprosy.md), [પ્રબોધક](../kt/prophet.md))
|
|
|
|
## બાઇબલના સંદર્ભો:
|
|
|
|
* [1 કાળવૃતાંત 8:6-7](rc://gu/tn/help/1ch/08/06)
|
|
* [2 રાજા 5:1-2](rc://gu/tn/help/2ki/05/01)
|
|
* [લૂક 4:25-27](rc://gu/tn/help/luk/04/25)
|
|
|
|
## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
|
|
|
|
* __[19:14](rc://gu/tn/help/obs/19/14)__ __નામાન__ કે જે શત્રુ સેનાપતિ હતો અને જેને ચામડીનો ભયંકર રોગ હતો તેના જીવનમાં એક ચમત્કાર થયો.
|
|
* __[19:15](rc://gu/tn/help/obs/19/15)__ પ્રથમ તો __નામાન__ ગુસ્સે થયો અને તેમ કરવા માગતો ન હતો કારણકે તેમ કરવું તેને મૂર્ખતા લાગી.
|
|
|
|
પણ બાદમાં તેણે પોતાનું મન બદલ્યું અને યર્દન નદીમાં સાત વાર ડૂબકી લગાવી.
|
|
|
|
* __[26:6](rc://gu/tn/help/obs/26/06)__ “તેણે (એલિશાએ)__નામાનના__ ચામડીના રોગને જ સાજો કર્યો.”
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H5283, G3497
|