gu_tw/bible/names/mesopotamia.md

30 lines
2.0 KiB
Markdown

# મેસોપોતામિયા, અરામ-નાહરાઈમ
## તથ્યો:
મેસોપોતામિયા હિદ્દેકેલ અને ફ્રાત નદીઓની વચ્ચેનો ભૌગોલિક પ્રદેશ છે.
તેનું સ્થાન વર્તમાન ઇરાક દેશના વિસ્તારમાં છે.
* જૂના કરારમાં, આ પ્રદેશને “અરામ-નાહરાઈમ” કહેવામાં આવતો હતો.
* “મેસોપોતામિયા” શબ્દનો અર્થ “નદીઓ વચ્ચે” એવો થાય છે.
“અરામ-નાહરાઈમ” શબ્દસમૂહનો અર્થ “બે નદીઓનો અરામ” એવો થાય છે.
* ઇબ્રાહિમ કનાન દેશમાં ગયો તે અગાઉ તે મેસોપોતામિયાના ઉર અને હારાન શહેરોમાં રહેતો હતો.
* મેસોપોતામિયાનું એક બીજું અગત્યનું શહેર બાબિલ હતું.
* “ખાલ્દી” કહેવાતો પ્રદેશ પણ મેસોપોતામિયાનો એક ભાગ હતો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(જુઓં: [બાબિલ](../names/aram.md), [ખાલ્દી](../names/babylon.md), [ફ્રાત નદી](../names/chaldeans.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 2:8-11](../names/euphrates.md)
* [પ્રેરિતોના કૃત્યો 7:1-3](rc://gu/tn/help/act/02/08)
* [ઉત્પત્તિ 24:10-11](rc://gu/tn/help/act/07/01)
## શબ્દ માહિતી:
* Strong's: H763, G3318