gu_tw/bible/names/mediterranean.md

31 lines
2.4 KiB
Markdown

# સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર
## તથ્યો:
બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.
* ભૂમધ્ય સમુદ્રની હદ આ પ્રમાણે હતી:
ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).
* પ્રાચીન સમયમાં આ સમુદ્ર વ્યાપાર અને યાત્રા માટે ખૂબ જ અગત્યનો હતો કારણકે તે ઘણાં દેશોની સરહદને સ્પર્શતો હતો.
આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.
* મહા સમુદ્ર ઇઝરાયલની પશ્ચિમે આવેલો હતો તે કારણે ઘણી વાર તેનો ઉલ્લેખ “પશ્ચિમના સમુદ્ર” તરીકે કરવામાં આવતો હતો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ઇઝરાયલ](../kt/israel.md), [લોકજાતિ](../other/peoplegroup.md), [સમૃદ્ધ થવું](../other/prosper.md))
## બાઇબલના સંદર્ભો:
* [હઝકિયેલ 47:15-17](rc://gu/tn/help/ezk/47/15)
* [હઝકિયેલ 47:18-20](rc://gu/tn/help/ezk/47/18)
* [યહોશુઆ 15:3-4](rc://gu/tn/help/jos/15/03)
* [ગણના 13:27-29](rc://gu/tn/help/num/13/27)
## શબ્દ માહિતી:
* Strong's: H314, H1419, H3220