gu_tw/bible/names/matthew.md

1.6 KiB

માથ્થી, લેવી

તથ્યો:

માથ્થી બાર માણસોમાંનો એક હતો કે જેઓને ઈસુએ તેમના પ્રેરિતો થવા પસંદ કર્યાં હતા. તે અલ્ફીના પુત્ર લેવી તરીકે પણ ઓળખાતો હતો.

  • ઈસુ તેને મળ્યા તે અગાઉ લેવી (માથ્થી) કફર-નહૂમ નગરનો કર ઉઘરાવનાર વ્યક્તિ હતો.
  • માથ્થીએ જે સુવાર્તા લખી છે તેમાં તેનું નામ દર્શાવાયું છે.
  • બાઇબલમાં લેવી નામના બીજા કેટલાક લોકો છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: પ્રેરિત, લેવી, કર ઉઘરાવનાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G3017, G3156