gu_tw/bible/names/luke.md

2.1 KiB

લુક

તથ્યો:

લુકે નવા કરારના બે પુસ્તકો લખ્યા: લુકની સુવાર્તા અને પ્રેરિતોનાં કૃત્યો.

  • કોલોસીને લખેલા પત્રમાં, પાઉલ ડૉક્ટર તરીકે લુકનો ઉલ્લેખ કરે છે.

પાઉલે તેમના બીજા બે પત્રોમાં પણ લુકનો ઉલ્લેખ કર્યો છે.

  • એવું માનવામાં આવે છે કે લુક એક ગ્રીક અને એક વિદેશી હતો જે ખ્રિસ્તને માનતો હતો.

તેમની સુવાર્તામાં, લુકે ઘણી બધી જગ્યા શામેલ કરી છે જે ઈસુ વિદેશીઓ અને યહૂદીઓ બંને લોકો માટેના પ્રેમને દર્શાવે છે.

  • લુક પાઉલ સાથે તેમના બે મિશનરી મુસાફરીમાં સાથે ગયો અને તેમને તેમના કામમાં મદદ કરી.
  • કેટલાક પ્રારંભિક મંડળીના લખાણોમાં એવું કહેવામાં આવે છે કે લુકનો જન્મ સીરિયાના અંત્યોખ શહેરમાં થયો હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: અંત્યોખ, પાઉલ, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી: